પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહારાણા પ્રતાપને તેમની જયંતિ પર શ્રદ્ધાજલી આપી

પોસ્ટેડ ઓન: 09 MAY 2020 12:35PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાણા પ્રતાપને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલી આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત માતા ના મહાનસપૂત મહારાણા પ્રતાપને તેમની જયંતિ પર કોટિ કોટિ વંદન. દેશ પ્રેમ, સ્વાભિમાન અને પરાક્રમથી ભરેલી તેમની ગાથા દેશવાસિઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

 

SD/GP


(રીલીઝ આઈડી: 1622439) મુલાકાતી સંખ્યા : 268