પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય

માર્ચ, 2020નો માસિક ઉત્પાદન અહેવાલ

Posted On: 23 APR 2020 10:13AM by PIB Ahmedabad

માર્ચ, 2020નો માસિક ઉત્પાદન અહેવાલ

 

  1. ક્રૂડ ઓઈલ

 

  1. ક્રૂડ ઓઈલ ઉત્પાદન : માર્ચ 2020 દરમ્યાન ક્રૂડ ઓઈલમુ ઉત્પાદન2697.42 ટીએમચા રહ્યુ હતું જે લક્ષ્યાંક કરતાં 13.97 ટકા ઓછુ અને માર્ચ, 2019 સાથે તુલના કરીએ તો 5.50 ટકા ઓછુ છે. એપ્રિલથી માર્ચ 2019 -20 વચ્ચેનુ એકત્રિત ઓઈલ ઉત્પાદન 32169.27 ટીએમટી રહ્યુ છે જે અનુક્રમે ગાળાના લક્ષ્યાંક અને ગયા વર્ષના સમાન ગાળાના ઉત્પાદનની તુલનામાં 8.20 ટકા અને 5.95 ટકા ઓછુ છે. યુનિટ પ્રમાણ તથા રાજ્ય પ્રમાણે ક્રૂડ ઓઈલના ઉત્પાદનના આંકડા બીડાણ-1માં આપેલા છે. માર્ચ -2020નુ યુનિટ દીઠ ઓઈલ ઉત્પાદન અને એપ્રિલથી માર્ચ 2019 -20 વચ્ચેનુ એકત્રિત ઓઈલ ઉત્પાદન, અગાઉના વર્ષના સમાન ગાળામી તુલનામાં નીચે કોઠા-1માં અને માસ દીઠ ઉત્પાદન આકૃતિ -1 દર્શાવ્યુ છે.

 

 

કોઠો: ક્રૂડ ઓઈલ ઉત્પાદન (ટીએમટીમાં)

ઓઈલ કંપની

લક્ષ્યાંક

માર્ચ (માસ)

એપ્રિલ- માર્ચ (એકત્રિત)

2019-20 (એપ્રિલ-માર્ચ)

2019-20

2018-19

% ગયા વર્ષની તુલનામાં

2019-20

2018-19

% ગયા વર્ષની તુલનામાં

લક્ષ્યાંક

ઉત્પાદન*

ઉત્પાદન

લક્ષ્યાંક

ઉત્પાદન*

ઉત્પાદન

ONGC

22153.90

2081.45

1778.11

1768.17

100.56

22153.90

20626.95

21042.11

98.03

OIL

3424.90

294.23

254.07

278.10

91.36

3424.90

3106.61

3293.13

94.34

PSC Fields

9463.34

759.85

665.25

808.04

82.33

9463.34

8435.71

9868.02

85.49

Total

35042.15

3135.53

2697.42

2854.32

94.50

35042.15

32169.27

34203.27

94.05

નોંધ : આંકડા રાઉન્ડીંગ ઓફફ કરાયેલા હોવાથી સરવાળો બંધ બેસશે નહી *કામચલાઉ

 

આકૃતિ -1: માસિક ક્રૂડ ઓઈલ ઉત્પાદન (ટીએમટીમાં)

Figure-1: Monthly Crude Oil Productionhttps://ci6.googleusercontent.com/proxy/2nijfbb4pOxxJ0wFImTZ2o98SB_7jiTEdcIUYfqm0JCtmR5ZfbPDizvD-G9aWEkYVKBbJDuSgriUIZMv6PoSCu9TYCgFBogt04PBo8X8740_6mUqJDOf=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ON0O.png

 

યુનિટ દીઠ ઉત્પાદનની વિગત, ઘટનાં કારણો સાથે નીચે દર્શાવી છે :

 

  • 1. માર્ચ, 2020 દરમ્યાન ઓએનજીસીનુ ક્રૂડ ઓઈલ ઉત્પાદન 1178.11 ટીએમટી હતુ, જેને માર્ચ, 2019ના આંકડા સાથે તુલના કરવામાં આવે તો થોડુક એટલે કે 0.56 ટકા વધુ હતુ પણ તે માસના લક્ષ્યાંક કરતાં 14.57 ટકા ઓછુ હતું. એપ્રિલથી માર્ચ 2019 -20 દરમ્યાન ઓએનજીસીનુ એકત્રિત ક્રૂડ ઓઈલ ઉત્પાદન 20626.95 ટીએમટી હતુ જે અનુક્રમે તે ગાળાના લક્ષ્યાંક કરતાં 6.89 ટકા તથા ગયા વર્ષના સમાન ગાળાના ઉત્પાદન કરતાં 1.97 ટકા ઓછુ હતું. ઉત્પાદનમાં ઘટ પડવાનાં કારણો નીચે મુજબ છે :

 

  • એમઓપીયુની ઉપલબ્ધીના અભાવે કારણે બી-127 કલ્સ્ટરમાં ઉત્પાદન થઈ શક્યું હતુ.
  • વૉટર કટમાં ઘટાડો થવાને કારણે બી-127 ક્લસ્ટરમાં ઓછુ ઉત્પાદન લઈ શકાયુ હતું.
  • એનબીપી અને રત્ના ક્ષેત્રોમાં ઈપીએસ ઈસ્યુઝ
  • મુંબઈ હાઈ, હીરા, નીલમ અને તથા બી173 ક્ષેત્રોના કેટલાક કૂવામાં વૉટર કટમાં વધારો
  • કોરોના વાયરસ લૉકડાઉનને કારણે આવન જાવનમાં નિયંત્રણને કારણે ઓન-શોર ફીલ્ડમાં ઓઈલનુ ઉત્પાદન ઓછુ થયુ હતું.

 

 

  • 2. માર્ચ, 2020માં ઓઈલ ઈન્ડીયા લિમિટેડનુ ક્રૂડ ઓઈલ ઉત્પાદન 254.07 ટીએમટી હતું જે માસિક લક્ષ્યાંક કરતાં 13.65 ટકા ઓછુ હતુ અને માર્ચ 2019 કરતાં 8.64 ટકા ઓછુ હતું. ઓઈલ ઈન્ડીયા લિમિટેડે એપ્રિલથી માર્ચ 2019 -20 દરમ્યાન 3106.61 ટીએમટી ઉત્પાદન કર્યુ હતું જે અનુક્રમે તે ગાળાના લક્ષ્યાંક કરતાં 9.29 ટકા તથા ગયા વર્ષના સમાન ગાળાના ઉત્પાદનની તુલનામાં 5.66 ટકા ઓછું હતાં. ઉત્પાદનમાં ઘટ પડવાનાં કારણો નીચે મુજબ છે:
  • કૂવાના પાણીના કાપમાં વધારો થતાં કૂવાના કુલ પ્રવાહી ઉત્પાદનમાં ઘટાડો થવાની અસરને કારણે બંધ દરમ્યાન કૂવા શટ-ઈન કરાયા હતા.
  • કોરોના વાયરસને કારણે વર્કઓવર અને ડ્રીલીંગની કામગીરીને અસર થઈ હતી.
  • વર્કઓવર અને ડરીલીંગ વેલની સાથે સાથે જૂના કૂવામાં આયોજન કરતાં ઓછુ ઉત્પાદન થઈ શકયુ હતું.

 

  1. માર્ચ, 2020 દરમ્યાન ખાનગી તથા સંયુક્ત ક્ષેત્રમાં ક્રૂડ ઓઈલનુ ઉત્પાદન 665.25 ટીએમટી રહ્યુ હતું, જે માસિક લક્ષ્યાંકની તુલનામાં 12.45 ટકા જેટલુ ઓછુ હતુ અને માર્ચ 2019ની તુલનામાં 17.67 ટકા ઓછુ હતું. એપ્રિલ થી માર્ચ 2019- 20 દરમ્યાન ખાનગી તથા સંયુક્ત ક્ષેત્રમાં ક્રૂડ ઓઈલનુ ઉત્પાદન 8435.71ટીએમટી હતું. તે તે ગાળાના લક્ષ્યાંક કરતાં તથા ગયાવર્ષના સમાન ગાળાની તુલનામાં અનુક્રમે 10.86 ટકા તથા 14.51 ટકા ઓછુ હતુ. ઉત્પાદનમાં ઘટ પડવાનાં કારણો નીચે મુજબ છે :

 

  • RJ-ON-90/1: વર્કઓવર અને ડ્રીલીંગ કૂવાઓમાં આયોજન કરતાં ઓછુ ઉત્પાદન થયુ હતું અને મંગલા, ભાગ્યમ, ઐશ્વર્યા, એબીએચ અને સેટેલાઈટ ક્ષેત્રોમાં ઈએસપી અને સંચાલનની સમસ્યાઓને કારણે ઉત્પાદન ઓછુ થયુ હતું.

 

  • CB-OS/2: વોટર લોડીંગ અને સેન્ડ (CEIL) ના મુદ્દાને કારણે ઓઈલના 5 કૂવામાં ઉત્પાદનમાં ઘટ પડી હતી
  • KG-ONN-2003/1: ઓએનજીસીના કૂવાઓમાં ધારણા કરતાં ઓછુ ઉત્પાદન થયુ હતું.
  1. નેચરલ ગેસ

માર્ચ, 2020માં નેચરલ ગેસનુ ઉત્પાદન 2411.16 MMSCM થયુ હતું જે માસિક લક્ષ્યાંકની તુલનામાં 21.89 ટકા ઓછુ તથા માર્ચ 2019ની તુલનામાં એપ્રિલ થી માર્ચ 2019 – 20દરમ્યાન એકત્રિત ઉત્પાદન 31179.96 MMSCM થયું હતું જે તે ગાળાના લક્ષ્યાંક કરતાં 9.76 ટકા તથા ગયા વર્ષના સમાન ગાળાના લક્ષ્યાંક અને ઉત્પાદનની તુલનામાં અનુક્રમે 9.76 અને 5.15 ટકા ઓછુ હતુ. પરિશિષ્ઠ-2 માં યુનિટ દીઠ અને રાજ્ય દીઠ માર્ચ 2020 અને એપ્રિલ થી માર્ચ 2019- 20ના એકત્રિત આંકડા આપેલા છે. સાથે સાથે માર્ચ- 2020માં યુનિટ દીઠ નેચરલ ગેસના ઉત્પાદન તથા તેની તુલનામાં ગયા વર્ષના સમાન ગાળાના ત્પાદનના આંકડા કોઠા-2માં તથા માસ દીઠ આંકડા આકૃતી-2 માં દર્શાવ્યા છે.

 

Table-2: Natural Gas Production (MMSCM)

ઓઈલ કંપની

લક્ષ્યાંક

માર્ચ (માસ)

એપ્રિલ- માર્ચ (એકત્રિત)

2019-20 (એપ્રિલ-માર્ચ)

2019-20

2018-19

 

2019-20 (એપ્રિલ-માર્ચ)

2019-20

ગયા વર્ષની તુલનામાં

2018-19

લક્ષ્યાંક

ઉત્પાદન*

Prod.

લક્ષ્યાંક

ઉત્પાદન*

 

ONGC

25848.00

2359.20

1905.52

2134.89

89.26

25848.00

23746.19

24674.65

96.24

OIL

3309.59

271.64

211.62

235.12

90.00

3309.59

2668.25

2721.91

98.03

PSC Fields

5395.20

456.08

294.03

445.95

65.93

5395.20

4765.51

5476.82

87.01

Total

34552.79

3086.93

2411.16

2815.96

85.62

34552.79

31179.96

32873.37

94.85

નોંધ : આંકડા રાઉન્ડીંગ ઓફફ કરાયેલા હોવાથી સરવાળો બંધ બેસશે નહી *કામચલાઉ

 આકૃતિ-2 : નેચરલ ગેસનુ માસિક ઉત્પાદન

 

Figure-2: Monthly Natural Gas Productionhttps://ci4.googleusercontent.com/proxy/fFUm9P-0iS21dlCRPq1kVepEDUcJeUE6IcBM52N-gFSyVdrt42Rrfv1oaTfGzB2eC2DhKEv9pIumzFaZqM3kD2wDNdnV6IUspUyU-rqTauahmrBQyPTk=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002XN0F.png

 

  1.  માર્ચ, 2020 દરમ્યાન ઓએનજીસીનુ નેચરલ ગેસનુ ઉત્પાદન 1905.52 MMSCM હતું જે લક્ષ્યાંક કરતાં 19.23 ટકા ઓછુ તથા અને માર્ચ, 2019ના ઉત્પાદન સાથે તુલના કરીએ તો 10.74 ટકા ઓછુ હતુ. ઓએનજીસીનુ એપ્રિલ થી માર્ટ 2019 થી માર્ચ 2019- 20 નુ ઉત્પાદન 23746.19 MMSCM હતું, જે તે ગાળાના લક્ષ્યાંક અને ગયા વર્ષનના સમાન ગાળાના ઉત્પાદનની તુલનામાં અનુક્રમે 8.13 ટકા તથા 3.76 ટકા ઓછુ હતું. ઉત્પાદનમાં ઘટનાં કારણો નીચે મુજબ છે. :
  • હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસના લૉકડાઉનની સ્થિતિમાં ગેઈલ અને જીએસપીસી મારફતે ઓછા ઉપાડને કારણે માર્ચ, 2020માં ગેસના કૂવાઓનુ ઉત્પાદન બંધ રાખવામાં આવ્યું હતું.
  • રેતી અને પાણી કાપમાં વધારો થવાથી ઈઓએમાં વશિષ્ઠ /S1 કૂવામાં ઓછા ઉત્પાદનને કારણે
  • WO16 માં આયોજન મુજબ ગેસનુ ઉત્પાદન નહી થઈ શકવાને કારણે
  • ઓટીપીસી, ત્રિપુરા મારફતે ઓછા ઉપાડને કારણે આયોજન કરતાં ઓછુ ઉત્પાદન થતાં
  • ગ્રાહકો મારફતે ઓછા ઉપાડને કારણે કાવેરી અને રાજામુંદ્રી એસેટસમાં ઓછુ ઉત્પાદન થતાં તથા જોધપુર એસેટસમાં ગેસનો કોઈ ઉપાડ નહી થવાને કારણે

 

  1. માર્ચ, 2020 દરમ્યાન ઓઈલ ઈન્ડીયા લિમિટેડનુ નેચરલ ગેસનુ ઉત્પાદન 1905.52 MMSCM હતું જે માસિક લક્ષ્યાંક કરતાં 22.10 ટકા તથા માર્ચ, 2019ની તુલનામાં 10 ટકા ઓછુ હતું. એપ્રિલ થી માર્ચ 2019 -20 દરમ્યાન ઓઈલ ઈન્ડીયા લિમિટેડનુ એકત્રિત ગેસ ઉત્પાદન 2668.25 MMSCM હતું જે અનુક્રમે તે ગાળાના લક્ષ્યાંક કરતાં 19.38 ટકા તથા ગયા વર્ષના સમાન ગાળાના ઉત્પાદન કરતાં 1.97 ટકા ઓછુ હતું. ઉત્પાદનમાં ઘટ પડવાનાં કારણો નીચે મુજબ છે :
  •  વિરોધ અને બંધ દરમ્યાન એકમો બંધ રખાતાં ગેસના કૂવામાં સંભવિત ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે
  • કોરોના વાયરસને કારણે લદાયેલા લૉકડાઉનને કારણે બજારની ઓછી માંગ (ટી સેકટર) ને કારણે ઉત્પાદન નિયંત્રિત કરવામાં આવ્યુ હતું.
  • સિન્થેસિસ ગેસ સેકશનમાં સમસ્યાને કારણે તથા બીવીએફએલના નામરૂપ -3 પ્લાન્ટમાં યુરિયા રિએકટર ટ્યુબ લીકેજને કારણે પ્લાન્ટ બંધ રાખવો પડયો હવાના કારણે
  • એનઆરએલના વીજ ત્પાદન એકમમાં ખરાબીને કારણે ઓછો ઘેસ ઉપાડવાના કારણે
  • એનટીપીએસ- તેમના હાલના વિવિધ ગેસ ટર્બાઈન્સમાં જાળવણીના વિવિધ મુદ્દાઓને કારણે, ઉપરાંત નામરૂપ રિપ્લેસમેન્ટ પાવર પ્રોજેકટ (એનઆરપીપી)માં કોમ્પ્રેસર વાલ્વની સમસ્યાને કારણે શટડાઉનને કારણે

 

  1. ખાનગી / સંયુક્ત સાહસોમાં માર્ચ 2020 દરમ્યાન નેચરલ ગેસનુ ઉત્પાદન 294.03 MMSCM રહ્યુ હતું જે માસિક લક્ષ્યાંક કરતાં 35.53 ટકા તથા માર્ચ 2019ના ઉત્પાદન કરતાં 34.07 ટકા ઓછુ હતું. એપ્રિલ થી માર્ચ 2019- 20 દરમ્યાન નેચરલ ગેસનુ એકત્રિત ઉત્પાદન 4765.51 MMSCM રહ્યું હતું જે અનુક્રમે લક્ષ્યાક કરતાં 11.67 ટકા તથા ગયા વર્ષના સમાન ગાળાના ઉત્પાદન કરતાં 12.99 ટકા ઓછુ હતું. ઉત્પાદનમાં ઘટ પડવાનાં કારણો નીચે મુજબ છે :

 

  • RJ-ON/6: ગ્રાહકો મારફતે છા ઉપાડ તથા કેટલાક કૂવા વર્કઓવર (FEL) હોવાને કારણે
  • સોહાગપુર વેસ્ટ : ડીવૉટરીંગ કૂવાઓમાં ગેસ નીકળવાની પ્રતિક્ષા થઈ રહી છે.
  • રાણી ગંજ ઈસ્ટ : ગ્રાહકો (એસ્સાર) મારફતે ઓછો ઉપાડ
  1. રિફાઈનરીનુ ઉત્પાદન ( ક્રૂડ ઓઈલ પ્રોસેસ કરવાની પરિભાષામાં)

માર્ચ, 200 દરમ્યાન 21203.58 TMT પ્રોસેસીંગ થયુ હતુ જે મહિનાના લક્ષ્યાંક કરતાં 8.59 ટકા ઓછુ હતુ અને માર્ચ 2019ની તુલનામાં 5.74 ટકા ઓછુ હતું. એપ્રિલ થી માર્ચ 2019 -20 દરમ્યાન 254385.82 TMT પ્રોસેસીંગ થયુ હતુ જે અનુક્રમે તે ગાળાના લક્ષ્યાંક કરતાં 0.14 ટકા તથા ગયાવર્ષના સમાન ગાળામાં થયેલા પ્રોસેસિંગ કરતાં 1.1 ટકો ઓચુ હતુ. પરિશિષ્ઠ-3માં યુનિટ દીઠ ઉત્પાદન દર્શાવ્યું છે. માર્ચ, 2020ના મહિના માટે કંપની દીઠ ઉત્પાદન અને એપ્રિલ થી માર્ચ 2019 થી 20 દરમ્યાન એકત્રિત ઉત્પાદન તથા ગયા વર્ષના સમાન ગાલામાં થયેલુ ઉત્પાદન કોઠા -3માં તથા આકૃતિ – 3માં માસ દીઠ ઉત્પાદન દર્શાવ્યુ છે.

આકૃતિ:3 માસિક રિફાઈનરી ઉત્પાદન

 

Figure 3: Monthly Refinery Production

https://ci4.googleusercontent.com/proxy/kGl7ZgKOzViZXt3ucKQTaQhPQDVVDwLYg-kjbCghc8uZ90-fCPZBVadgZOQ19QiX--dJLftojrojKmIJmQN46gVm490-JhaSlghHN7Qtal-30vs6mCIp=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003LF6H.png

 

 

 

 

 

 

 

Table 3: (TMT)

Oil Company

Target

March (Month)

April-March (Cumulative)

2019-20 (Apr-Mar)

2019-20

2018-19

% over last year

2019-20

2018-19

% over last year

Target

Prod.*

Prod.

Target

Prod.*

Prod.

CPSE

147944.81

13664.93

12261.57

12753.95

96.14

147944.69

144715.80

150975.66

95.85

IOCL

71900.25

6703.67

5736.13

5659.69

101.35

71900.25

69419.36

71815.86

96.66

BPCL

30900.00

2695.00

2706.52

2793.05

96.90

30899.99

31532.11

30823.44

102.30

HPCL

16499.00

1598.00

1514.77

1627.30

93.09

16499.00

17180.21

18444.07

93.15

CPCL

10400.00

930.00

853.19

1003.88

84.99

10400.00

10160.64

10694.70

95.01

NRL

2799.80

259.10

247.65

246.10

100.63

2799.80

2383.34

2900.39

82.17

MRPL

15400.00

1475.00

1196.68

1416.01

84.51

15400.00

13953.11

16231.05

85.97

ONGC

45.76

4.16

6.63

7.93

83.66

45.76

86.93

66.16

131.40

JVs

18755.00

1588.00

1698.07

1797.56

94.47

18755.00

20154.97

18188.69

110.81

BORL

7800.00

660.00

733.21

702.78

104.33

7800.00

7912.91

5715.88

138.44

HMEL

10955.00

928.00

964.86

1094.78

88.13

10955.00

12242.06

12472.80

98.15

Private

88040.52

7943.93

7243.95

7943.93

91.19

88040.52

89515.16

88040.52

101.67

RIL

69145.00

6153.91

5524.94

6153.91

89.78

69145.00

68894.99

69145.00

99.64

EOL

18895.52

1790.01

1719.01

1790.01

96.03

18895.52

20620.18

18895.52

109.13

TOTAL

254740.32

23196.85

21203.58

22495.43

94.26

254740.32

254385.82

257204.86

98.90

  1. Note: રાઉન્ડીંગ ઓફ કરવાને કારણે કુલ ઉત્પાદન બંધ બેસશે નહી *: કામચલાઉ

 

સીપીએસઈ રિફાઈનરીનુ ઉત્પાદન માર્ચ, 2020 દરમ્યાન 12261.57 TMT રહ્યું હતું જે તે માસના લક્ષ્યાક કરતાં 10.27 ટકા ઓછુ હતુ તથા માર્ચ 2019ની તુલનામાં 3.86 ટકા ઓછુ હતું. સીપીએસઈ રિફાઈનરીઓનાં વર્ષ 2019- 20 દરમ્યાનનુ એકત્રિત ઉત્પાદન 144715.69TMT હતું જે તે ગાળાના લક્ષ્યાંક કરતાં 2.18 ટકા તથા ગયા વર્ષના સમાન ગાળાના ઉત્પાદનની તુલનામાં 4.15 ટકા ઓછુ હતું. કેટલીક સીપીએસઈ રિફાઈનરીના ઉત્પાદનમાં ઘટ પડવાનાં કારણો નીચે મુજબ છે.

 

  • આઈઓસીએલ ગૌહાત્તી અને બાંગાઈગાંવમાં આયોજીત શટ ડાઉનને કારણે ઓછુ ઉત્પાદન થયુ હતું
  • આઈઓસીએલ, બરૂની, હલ્દીયા, મથુરા, પાણીપત, પારાદિપ, અને જરીયામાં માંગને અનુસરીને ઓછુ ઉત્પાદન કરવામાં આવ્યું હતું
  • સીપીસીએલ, મનાલીમાં ક્રૂડ થ્રુપુટ લક્ષ્યાંકની તુલનામાં ઓછો રહ્યો હતો. કોરોના વાયરસ લૉકડાઉનને કારણે ઉત્પાદન ઓછુ થયુ હતું.
  • એનઆરએલ, નુમાલિગઢમાં ક્રૂડની ઉપલબ્ધી અનુસાર પ્રોસેસિંગ કરવામાં આવ્યુ હતું.

 

3.2 સંયુક્ત ક્ષેત્રની રિફાઈનરીઓમાં માર્ચ, 2020 દરમ્યાન 1698.07 TMT ઉત્પાદન થયુ હતુ જે તે માસના લક્ષ્યાંક કરતાં 6.93 ટકા ઓછુ તથા માર્ચ 2019ની તુલનામાં 5.53 ટકા ઓછુ હતું. સીપીએસઈ રિફાઈનરીઓએ એપ્રિલ થી માર્ચ 2019- 20 દરમ્યાન 20154.97 TMT એકત્રિત ઉત્પાદન કર્યુ હતું જે લક્ષ્યાંક કરતાં 7.46 ટકા વધારે તથા ગયા વર્ષના સમાન ગાળાની તુલનામાં 10.81 ટકા વધારે હતું.

3.3 માર્ચ, 2020માં ખાનગી રિફાઈનરીઓમાં 7243.95TMT ઉત્પાદન થયું હતું જે લક્ષ્યાંક કરતાં તથા ગયા વર્ષના સમાન ગાળાના ઉત્પાદન કરતાં 8.81 ટકા ઓછુ હતું. એપ્રિલ થી માર્ચ 2019- 20 દરમ્યાન ખાનગી રિફાઈનરીઓનુ ઉત્પાદન 89515.16 TMT હતું જે લક્ષ્યાંકની તુલનામાં તથા ગયાવર્ષના સમાન ગાળાના ત્પાદનની તુલનામાં 1.67 ટકા વધારે હતું.

3.34 માર્ચ, 2020ની ક્ષમતા વપરાશની તથા પેટ્રલિયમ પ્રોડકટસના ઉત્પાદનની રિફાઈનરી દીઠ વિગત તતા એપ્રિલ થી માર્ચ 2019- 20 તથા એપ્રિલ થી માર્ચ 2018- 19ના ઉત્પાદનની વિગતો અનુક્રમે પરિશિષ્ઠ- અને 5માં આપેલી છે.

 

 

GP/DS



(Release ID: 1617482) Visitor Counter : 157