પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને હનુમાન જયંતી પર શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 08 APR 2020 12:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતીના પાવન અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રી એ કહ્યું કે, “હનુમાન જયંતીના પાવન અવસર પર દેશવાસિઓને હાર્દિક શુભકામનાઓ. ભક્તિ, શક્તિ, સમર્પણ અને અનુશાસનના પ્રતિક પવનપુત્રનું જીવન આપણને બધી સમસ્યાઓનો સામનો કરવા અને તેને દૂર કરવાની પ્રેરણા આપે છે.”

 

GP/RP


(रिलीज़ आईडी: 1612221) आगंतुक पटल : 147
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam