નાણા મંત્રાલય

એસપીએમસીઆઈએલ દ્વારા કોવિડ-19 વિરુદ્ધની લડાઈ માટે નવી દિલ્હીની એઈમ્સને 1,98,67,680/- રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું

Posted On: 01 APR 2020 5:54PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 01-04-2020

કૉર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) પહેલો અંતર્ગત ધી સિક્યુરિટી પ્રિન્ટીંગ એન્ડ મીન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એસપીએમસીઆઈએલ) દ્વારા એઈમ્સ, નવી દિલ્હીને 45 વેન્ટીલેટર્સ કે જે કોવિડ-19ને હરાવવા માટેની સૌથી અગત્યની જરૂરિયાત છે તે ખરીદવા માટે 1,98,67,680 (એક કરોડ 98 લાખ 67 હજાર છસો એંશી) રૂપિયાનું દાન આપ્યું છે.

GP/RP


(Release ID: 1610047) Visitor Counter : 138