સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

કોવિડ-19 લોકડાઉન દરમિયાન પોસ્ટ ઓફિસોમાં થયેલા વ્યવહારોની સ્થિતિ

પોસ્ટેડ ઓન: 31 MAR 2020 1:40PM by PIB Ahmedabad

કોવિડ-19 દરમિયાન પોસ્ટ ઓફિસોમાં થયેલા વ્યવહારોની વિગતો નીચે મુજબ છે:

ક્રમ

દેખરેખ રાખતો માપદંડ

26 માર્ચના રોજ સ્થિતિ

27 માર્ચના રોજ સ્થિતિ

28 માર્ચના રોજ સ્થિતિ

1.

પીઓએસબી વ્યવહારોની સંખ્યા

6,38,806

7,33,614

6,45,320

2.

પીઓએસબી વ્યવહારોનું મૂલ્ય

જમા - 491.91 કરોડ રૂપિયા

ઉપાડ – 264.76 કરોડ રૂપિયા

જમા - 533.06 કરોડ રૂપિયા

ઉપાડ –  313.31 કરોડ રૂપિયા

જમા- 590.32 કરોડ રૂપિયા

ઉપાડ – 318.89 કરોડ રૂપિયા

3.

આઈપીપીબી વ્યવહારોની સંખ્યા

1.63 લાખ

1.57 લાખ

1.18 લાખ

4.

આઈપીપીબી વ્યવહારોનું મૂલ્ય

49.35કરોડ રૂપિયા

47.13 કરોડ રૂપિયા

32.14 કરોડ રૂપિયા

5.

એઈપીએસ વ્યવહારોની સંખ્યા

6874

7938

8577

6.

એઈપીએસ વ્યવહારોનું મૂલ્ય

3.11 કરોડ રૂપિયા

3.33 કરોડ રૂપિયા

3.63 કરોડ રૂપિયા

7.

એટીએમ વ્યવહારોની સંખ્યા

10691

9912

10984

8.

એટીએમ વ્યવહારોનું મૂલ્ય

5,57,28,400 રૂપિયા

3,03,19,600 રૂપિયા

3,22,12,350 રૂપિયા

9.

પીએલઆઈ વ્યવહારોની સંખ્યા

9746

12251

10190

10.

પીએલઆઈ વ્યવહારોનું મૂલ્ય

3,44,40,557 રૂપિયા

4,02,33,657 રૂપિયા

3,23,38,626 રૂપિયા

11.

આરપીએલઆઈ વ્યવહારોની સંખ્યા

16308

21617

28045

12.

આરપીએલઆઈ વ્યવહારોનું મૂલ્ય

1,58,65,807 રૂપિયા

2,34,25,940 રૂપિયા

2,79,01,000 રૂપિયા

13.

સ્પીડ પોસ્ટ, નોંધાયેલા પત્રો, પહોંચાડવામાં આવેલ પાર્સલ્સ અને ચૂકવવામાં આવેલ મની ઓર્ડરની સંખ્યા

45766

58121

46892

 

GP/RP

 

****


(રીલીઝ આઈડી: 1609542) મુલાકાતી સંખ્યા : 142