કાપડ મંત્રાલય

તબીબી કાપડના ઉત્પાદન અને પુરવઠા પર દેખરેખ રાખવા માટે કાપડ મંત્રાલય દ્વારા ઈમરજન્સી કંટ્રોલ રૂમની શરૂઆત કરવામાં આવી

Posted On: 25 MAR 2020 8:18PM by PIB Ahmedabad

કોવિડ- 19ને ધ્યાનમાં લઇને તબીબી કાપડ (એન-95 માસ્ક, શરીરને સંપૂર્ણ કવર કરતા કપડા અને મેલ્ટબ્લોન કાપડ)ના ઉત્પાદન અને પુરવઠા પર દેખરેખ રાખવા માટે કાપડ મંત્રાલય દ્વારા ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

ઈમરજન્સી કંટ્રોલ ઓફીસ વિશેષ સચિવ શ્રી પી કે કટારિયા (મોબાઇલ નંબર 9818149844)ની દેખરેખ હેઠળ કાર્ય કરશે. કાપડ મંત્રાલયના નીચેના અધિકારીઓ કંટ્રોલ રૂમમાં સામેલ છે.

 

ક્રમ

નામ

હોદ્દો

મોબાઇલ નંબર

1

નિહાર રંજન દાસ

સંયુક્ત સચિવ

9910911396

2

એચ કે નંદા

નિદેશક

9437567873

3

બલરામ કુમાર

નિદેશક

9458911913

4

પંકજ કુમાર સિંઘ

ઉપ સચિવ

9555758381

5

પદ્મપાણી બોરા

ઉપ સચિવ

9871070834

 

નીચેના સ્તર પર પરિસ્થિતિને હાથમાં લેવા માટે નીચે મુજબના ફિલ્ડ લેવલના અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે.

ક્રમ

નામ

હોદ્દો

મોબાઇલ નંબર

1

મોલય ચંદન ચક્રવર્તી

ટેકસટાઇલ કમિશનર, મુંબઈ

8910267467

2

રણજીત રંજન ઓખંડીયાર

સભ્ય સચિવ,

કેન્દ્રીય સિલ્ક બોર્ડ, બેંગલોર

7987331656

3

અજીત બી ચૌહાણ

સચિવ, ટેકસટાઇલ કમિટી, મુંબઈ

9958457403

 

જે કોઈ પણ વ્યક્તિને તબીબી કપડા (એન-95 માસ્ક અને શરીરને ઢાંકતા આવરણો)ના પુરવઠાને લઈને કોઇપણ સમસ્યા હોય તો આ અધિકારીઓને સંપર્ક કરી શકે છે.

RP


(Release ID: 1608348) Visitor Counter : 288