ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે કોવિડ-19ની સામે લડવા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન માટે દિશા-નિર્દેશો જાહેર કર્યા

આવશ્યક વસ્તુઓ અને સેવાઓની વધારાની સૂચી પણ સામેલ કરી

Posted On: 25 MAR 2020 7:56PM by PIB Ahmedabad

ગૃહમંત્રાલયે કોરોના વાયરસની સામે લડવા માટે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન માટે દરેક મંત્રાલયો, વિભાગો માટેના દિશા-નિર્દેશો અને પરિશિષ્ટ જાહેર કર્યું હતું. એ સંબંધિત પ્રેસ રિલિજ 24 માર્ચના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. (https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1608316)

વિગતવાર દિશા-નિર્દેશો અને પરિશિષ્ટ વાંચવા નિચેની લિન્ક ખોલો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/Gujarati Translation of Lockdown Guidelines & Annexure.pdf

RP(Release ID: 1608337) Visitor Counter : 30