પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરોઝ નિમિત્તે દેશને શુભેચ્છા પાઠવી
प्रविष्टि तिथि:
20 MAR 2020 4:16PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરોઝ નિમિત્તે દેશને શુભેચ્છા પાઠવી
પ્રધાનમંત્રીએ કહ્યું, “નવરોઝ મુબારક! હું એવી પ્રાર્થના કરું છું કે, આવનારું વર્ષ સુખ અને સમૃદ્ધિથી ભરેલું રહે.
સૌનું આરોગ્ય સારુ રહે અને સૌની અપેક્ષાઓ પૂર્ણ થાય તેવી શુભેચ્છા.”
(रिलीज़ आईडी: 1607352)
आगंतुक पटल : 174