પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજસ્થાનના જોધપુરમાં થયેલા અકસ્માતથી થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
14 MAR 2020 9:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જોધપુરમાં થયેલા અકસ્માતથી થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું, “રાજસ્થાનના જોધપુરમાં ભયાનક માર્ગ અકસ્માત વિશે જાણીને અત્યંત દુઃખ થયું. આ દુર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે, હું એમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું, સાથે જ ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.”
RP
(રીલીઝ આઈડી: 1606440)
મુલાકાતી સંખ્યા : 197