પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દેશને હોળીના તહેવાર પર શુભકામનાઓ પાઠવી.

Posted On: 10 MAR 2020 8:51AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને રંગ, ઉમંગ અને આનંદનો તહેવાર હોળીની શુભકામનાઓ આપી હતી. તેમણે કહ્યું કે આ તહેવાર બધા જ દેશવાસીઓના જીવનમાં ખુશીઓ લઈને આવે.



(Release ID: 1605913) Visitor Counter : 109