પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચૌધરી ચરણસિંહને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી.

प्रविष्टि तिथि: 23 DEC 2019 9:06AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીએ કહ્યું કેચૌધરી ચરણસિંહજીને તેમની જયંતિ પર યાદ કરીએ છીએ. મહેનતુ ખેડુતોના હક્કોની રક્ષા કરવાની વાત આવે ત્યારે અપરિવર્તનશીલ, ચરણસિંહ જીએ હાંસિયામાં ધકેલાઇ ગયેલા લોકોના સશક્તિકરણ માટે અથા મહેનત કરી,તેઓ ભારતની લોકશાહીના તાતણાંને મજબૂત બનાવવામાં સદા અગ્રેસર રહ્યા હતા

 

NP/GP/DS


(रिलीज़ आईडी: 1597193) आगंतुक पटल : 190
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: हिन्दी , Assamese , English , Urdu , Marathi , Bengali , Punjabi , Tamil , Kannada , Malayalam