પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નૌસેના દિવસ નિમિત્તે ભારતીય નૌસેનાને સલામ કરી

પોસ્ટેડ ઓન: 04 DEC 2019 1:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નૌસેના દિવસ નિમિત્તે ભારતીય નૌસેનાના જવાનોને સલામ કરી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું, “નૌસેના દિવસ નિમિત્તે, અમે આપણા બહાદૂર નૌસેના કર્મચારીઓને સલામ કરીએ છીએ. તેમની બહૂમૂલ્ય સેવા અને બલિદાને આપણા રાષ્ટ્રને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવ્યું છે.”

 

DK/NP/DS/GP/RP


(રીલીઝ આઈડી: 1594841) મુલાકાતી સંખ્યા : 160