સંરક્ષણ મંત્રાલય

ડૉ. અજય કુમારની સંરક્ષણ સચિવ તરીકે નિમણૂંક

प्रविष्टि तिथि: 22 AUG 2019 11:17AM by PIB Ahmedabad

કેરળ કેડરના 1985ની બેંચના IAS અધિકારી ડૉ.અજય કુમારની સંરક્ષણ મંત્રાલય દ્વારા સંરક્ષણ સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કેબિનેટની નિમણૂંક સમિતિએ (ACC)એ ડૉ. કુમારની નિમણૂંક માટે મંજૂરી આપી હતી. તેઓ પશ્ચિમ બંગાળ કેડરના 1982ની બેંચના IAS અધિકારી શ્રી સંજય મિત્રાનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમનું સ્થાન લેશે.

ACC દ્વારા ડૉ. કુમારના સ્થાને સચિવ (સંરક્ષણ ઉત્પાદન) તરીકે વર્તમાન ખાસ સચિવ (સંરક્ષણ) શ્રી સુભાષ ચંદ્રાની નિમણૂંકને પણ મંજૂરી આપવામાં આવી છે. શ્રી ચંદ્રા કર્ણાટક કેડરના 1986ની બેંચના IAS અધિકારી છે.

 

DK/NP/J. Khunt/RP


(रिलीज़ आईडी: 1582633) आगंतुक पटल : 162
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Malayalam