પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રજાસત્તાક ઝામ્બિયાનાં રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન થયેલા સમજૂતી કરારો/સમજૂતીઓની યાદી

Posted On: 21 AUG 2019 3:00PM by PIB Ahmedabad

 

 

ક્રમ

સમજૂતી કરાર/સમજૂતી/સંધિનાં નામ

ઝામ્બિયન પ્રતિનિધિ

ભારતીય પ્રતિનિધિ

1

જિયોલોજી અને ખનીજ સંસાધનોનાં ક્ષેત્રમાં સહકાર પર સમજૂતી કરાર

આદરણીય રિચાર્ડ મુસુક્વા, ખાણ અને ખનીજ સંસાધન મંત્રી

શ્રી પ્રહલાદ જોશી, સંસદીય બાબતો, કોલસો અને ખાણ મંત્રી

2

સંરક્ષણ ક્ષેત્રમાં સહકાર પર સમજૂતી કરાર

આદરણીય જોસેફ મલાનજી, વિદેશ મંત્રી

શ્રી વી મુરલીધરન,

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી

3

કળા અને સંસ્કૃતિનાં ક્ષેત્રમાં સહકાર પર સમજૂતી કરાર

આદરણીય જોસેફ મલાનજી, વિદેશ મંત્રી

શ્રી વી મુરલીધરન,
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી

4

ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ઝામ્બિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમસી એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ વચ્ચે સમજૂતી કરાર

આદરણીય જોસેફ મલાનજી, વિદેશ મંત્રી

શ્રી વી મુરલીધરન,
કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી

5

ઇવીબીએબી નેટવર્ક પ્રોજેક્ટ પર સમજૂતી કરાર

આદરણીય જોસેફ મલાનજી, વિદેશ મંત્રી

શ્રી વી મુરલીધરન,

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી

6

ભારતનાં ચૂંટણી પંચ અને ઝામ્બિયાનાં ચૂંટણી પંચ વચ્ચે સમજૂતી કરાર

આદરણીય જસ્ટિસ ઇસાઉ ચુલુ, ચેરપર્સન, ઝામ્બિયાનું ચૂંટણી પંચ

શ્રી વી મુરલીધરન,

કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી

 

 

DK/NP/J. Khunt/RP



(Release ID: 1582591) Visitor Counter : 199