ચૂંટણી આયોગ
23 એપ્રિલના રોજ સામાન્ય ચૂંટણી 2019નો ત્રીજા તબક્કો યોજાશે
14 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 116 લોકસભા બેઠકો માટે મતદાન થશે
ત્રીજો તબક્કો 116 સંસદીય બેઠકો ધરાવતો સૌથી મોટો તબક્કો
18 કરોડ 85 લાખથી વધુ મતદાતાઓ 1640 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે
મતદાનની સરળતા માટે 2 લાખ 10 હજારથી વધુ મતદાન મથકોની વ્યવસ્થા
Posted On:
22 APR 2019 4:46PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 22-04-2019
ત્રીજા તબક્કાની સંસદીય બેઠકો – 23-04-2019
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
ત્રીજા તબક્કામાં સંસદીય બેઠકોની સંખ્યા
|
મતદારોની સંખ્યા
|
પુરુષ મતદારોની સંખ્યા
|
સ્ત્રી મતદારોની સંખ્યા
|
ત્રીજી જાતિના મતદારોની સંખ્યા
|
ઉમેદવારોની સંખ્યા
|
મતદાન મથકોની સંખ્યા
|
આસામ
|
4
|
7477062
|
3815335
|
3661570
|
157
|
54
|
9577
|
બિહાર
|
5
|
8909263
|
4655306
|
4244284
|
225
|
82
|
9076
|
ચંદિગઢ
|
7
|
12713816
|
6416252
|
629699
|
572
|
123
|
15408
|
ગોવા
|
2
|
1135811
|
555768
|
580043
|
0
|
12
|
1652
|
ગુજરાત
|
26
|
45125680
|
23428119
|
21696571
|
990
|
371
|
51709
|
જમ્મુ અને કાશ્મીર*
|
1*
|
527154
|
269603
|
257540
|
11
|
18
|
714
|
કર્ણાટક
|
14
|
23968905
|
12103742
|
11863204
|
1959
|
237
|
27776
|
કેરળ
|
20
|
26151534
|
12684839
|
13466521
|
174
|
227
|
24970
|
મહારાષ્ટ્ર
|
14
|
25789738
|
13319010
|
12470076
|
652
|
249
|
28691
|
ઓડિશા
|
6
|
9256922
|
4799030
|
4456729
|
1163
|
61
|
10464
|
ત્રિપુરા#
|
1
|
1257944
|
637649
|
620291
|
4
|
10
|
1645
|
ઉત્તરપ્રદેશ
|
10
|
17810946
|
9620644
|
8189378
|
924
|
120
|
20120
|
પશ્ચિમ બંગાળ
|
5
|
8023846
|
4106010
|
3917624
|
212
|
61
|
8528
|
દાદરા અને નગર હવેલી
|
1
|
240858
|
127628
|
113230
|
0
|
11
|
288
|
દમણ અને દીવ
|
1
|
119677
|
59977
|
59700
|
0
|
4
|
152
|
કુલ
|
116
|
188509156
|
96598912
|
86226460
|
7043
|
1640
|
210770
|
ત્રીજા તબક્કાના રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા
|
16
|
* જમ્મુ કાશ્મીરની અનંતનાગ સંસદીય બેઠકમાં તબક્કા-3, તબક્કા-4 અને તબક્કા-5માં ચૂંટણી યોજાશે. દેશમાં આ માત્ર એક જ આવી બેઠક છે જેમાં ત્રણ તબક્કામાં મતદાન યોજાશે. અનંતનાગ સંસદીય બેઠકમાં ચાર જિલ્લાનો સમાવેશ થાય છે. જેમાં અનંતનાગ, કુલગામ, શોપિયાં અને પુલવામાનો સમાવેશ થાય છે. ઉપર દર્શાવેલ ડેટા માત્ર અનંતનાગ જિલ્લાનો છે જ્યાં 23 એપ્રિલના રોજ મતદાન થનાર છે. અનંતનાગ સંસદીય બેઠકના અન્ય તબક્કાઓના આંકડા કુલ સંખ્યામાં જોડેલ નથી.
# ત્રિપુરા સંસદીય બેઠકની ચૂંટણી બીજા તબક્કામાં રદ કરવામાં આવી હતી.
DK/NP/JKhunt/GP
(Release ID: 1570992)
Visitor Counter : 325