પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 2 ફેબ્રુઆરી, 2019નાં રોજ પશ્ચિમ બંગાળના દુર્ગાપુરની મુલાકાત લેશે
प्रविष्टि तिथि:
01 FEB 2019 6:01PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ફેબ્રુઆરી, 2019નાં રોજ પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર જશે. આ દરમિયાન તેઓ 294 કિલોમીટર લાંબા અંડાલ-સેંથિયા-પાકુર-માલદા તથા ખાના-સેથિયા રેલવે સેક્શનનાં વિદ્યુતીકરણનું લોકાર્પણ કરશે. આ સેક્શનનું વિદ્યુતીકરણ ઉત્તર અને પૂર્વોત્તર ભારતમાં કોલસો, પથ્થરનાં ટુકડાઓ અને ભારે વસ્તુઓનું પરિવહન સરળ બનાવશે.
પ્રધાનમંત્રી આ અવસરે હિજલી-નારાયણગઢ સેક્શન પરની ત્રીજી રેલવે લાઇનનું લોકાર્પણ પણ કરશે.
RP
(रिलीज़ आईडी: 1562385)
आगंतुक पटल : 152