પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સમગ્ર ભારતમાં ઉજવાતા વિવિધ તહેવારોનાં પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 14 JAN 2019 1:20PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં ઉજવાતા વિવિધ તહેવારોનાં પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, સૌને મકર સંક્રાતિની શુભેચ્છા!

પોંગલની શુભકામનાઓ!

માઘ બિહુનાં વિશેષ અવસર પર શુભેચ્છાઓ.

ઉત્તરાયણની શુભકામનાઓ.

આવનારા સમયમાં આપ સૌ પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરો એવી કામના.

 

RP


(रिलीज़ आईडी: 1559852) आगंतुक पटल : 242
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , Assamese , Tamil , Kannada