પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તર ભારતમાં ધૂળના ભારે તોફાનને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને PMNRFમાંથી અનુગ્રહ રકમ આપવાની જાહેરાત કરી

प्रविष्टि तिथि: 04 MAY 2018 7:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2 મે, 2018ના રોજ ઉત્તર ભારતના વિવિધ રાજ્યોમાં ધૂળનાં ભારે વાવાઝોડા અથવા ચક્રાવાતને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી વ્યક્તિદીઠ રૂ. 2 લાખની અનુગ્રહ રકમ આપવાની જાહેરાત કરી છે.

આ ભયાનક તોફાનને કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા દરેકને રૂ. 50,000ની અનુગ્રહ રકમ મંજૂર કરવામાં આવી છે.

 

RP


(रिलीज़ आईडी: 1531395) आगंतुक पटल : 145
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Marathi , Bengali , Assamese , Tamil , Telugu , Kannada