પોસ્ટેડ ઓન:
04 NOV 2026 6:07PM by PIB Ahmedabad
કેરલમના રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ માથુરે આજે નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર લખ્યું;
"કેરલમના રાજ્યપાલ શ્રી @OmMathur_Raj એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."
SM/JY/JD