પોસ્ટેડ ઓન:
01 NOV 2026 12:39PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 'કેરળપ્પિરાવી' ના અવસરે કેરલમના લોકોને શુભેચ્છા પાઠવી છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ વિશેષ દિવસ કેરલમની જીવંત પરંપરાઓ અને અસાધારણ ભાવનાની ઉજવણી કરે છે. કુદરતી સૌંદર્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી સંપન્ન આ રાજ્યનું રાષ્ટ્રના ઇતિહાસમાં હંમેશા એક વિશિષ્ટ સ્થાન રહ્યું છે.
શ્રી મોદીએ કહ્યું, "કેરલમની સૌથી મોટી તાકાત તેના લોકો છે. તેમની મહેનત અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે તેમને ભારતની સીમાઓની બહાર પણ ઘણો આદર મળ્યો છે. આરોગ્યસંભાળ, શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા અને વિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓએ સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે."
પ્રધાનમંત્રીએ 'X' પર પોસ્ટ કર્યું:
'કેરળપ્પિરાવી'ના અવસરે કેરલમમાં વસતા મારા ભાઈ-બહેનોને હાર્દિક શુભેચ્છાઓ!
આ વિશેષ દિવસ કેરલમની જીવંત પરંપરાઓ અને અસાધારણ ભાવનાની ઉજવણી કરે છે. કુદરતી સૌંદર્ય અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી સંપન્ન આ રાજ્યે આપણા રાષ્ટ્રના ઇતિહાસમાં હંમેશા એક વિશિષ્ટ સ્થાન જાળવી રાખ્યું છે.
કેરલમની સૌથી મોટી તાકાત તેના લોકોમાં રહેલી છે; તેમની મહેનત અને શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતાએ ભારતની સરહદોની પેલે પાર પણ લોકોનાં દિલ જીતી લીધાં છે. આરોગ્યસંભાળ, શિક્ષણ, ઉદ્યોગસાહસિકતા, વિજ્ઞાન અને અન્ય ક્ષેત્રોમાં કેરલમના લોકોની સિદ્ધિઓએ સમગ્ર રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે.
હું આશા રાખું છું કે આવનારાં વર્ષો કેરલમના દરેક વ્યક્તિ માટે નવી તકો, વધુ સમૃદ્ધિ અને સતત પ્રગતિ લઈને આવે.
കേരളത്തിലെ എന്റെ സഹോദരീസഹോദരന്മാർക്ക് കേരളപ്പപ്പിറവി ആശംസകൾ!
കേരളത്തിന്റെ സജീവമായ പാരമ്പര്യങ്ങളെയും അസാധാരണമായ ആത്മവീര്യത്തെയും ആഘോഷിക്കുന്ന വിശേഷ ദിനമാണിത്. സമൃദ്ധമായ പ്രകൃതിസൗന്ദര്യവും സമ്പന്നമായ സാംസ്കാരിക പൈതൃകവും അനുഗ്രഹിച്ച ഈ സംസ്ഥാനത്തിന്, എന്നും നമ്മുടെ രാജ്യത്തിന്റെ ചരിത്രത്തിൽ പ്രിയപ്പെട്ട ഒരു സ്ഥാനമുണ്ട്.
കേരളത്തിന്റെ ഏറ്റവും വലിയ കരുത്ത് അവിടുത്തെ ജനങ്ങളാണ്. അവരുടെ സമർപ്പണബോധവും മികവിനോടുള്ള പ്രതിബദ്ധതയും ഇന്ത്യയുടെ അതിരുകൾക്കപ്പുറത്തും ഏറെ പ്രശംസ പിടിച്ചുപറ്റിയിട്ടുണ്ട്. ആരോഗ്യം,
വിദ്യാഭ്യാസം, സംരംഭകത്വം, ശാസ്ത്രം തുടങ്ങി നിരവധി മേഖലകളിൽ മലയാളി കൈവരിച്ച നേട്ടങ്ങൾ രാജ്യത്തിന് എന്നും അഭിമാനകരമാണ്.
വരും വർഷങ്ങൾ കേരളത്തിലെ ഓരോ വ്യക്തിക്കും പുതിയ അവസരങ്ങളും കൂടുതൽ ഐശ്വര്യവും തുടർച്ചയായ പുരോഗതിയും കൊണ്ടുവരട്ടെയെന്ന് ഞാൻ ആശംസിക്കുന്നു.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com