પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રમતગમત, ટેકનોલોજી અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે ભારતની પ્રગતિ પર પ્રકાશ પાડતો ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શ્રી કેવિન પીટરસનનો લેખ શેર કર્યો 

પોસ્ટેડ ઓન: 26 OCT 2026 12:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શ્રી કેવિન પીટરસન દ્વારા લખાયેલ એક લેખ શેર કર્યો છે.

આ લેખમાં, શ્રી કેવિન પીટરસન ભારતની વધતી જતી રમતગમતની ક્ષમતા, મહિલા ક્રિકેટનો ઉદય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા ટેકનોલોજી ક્ષેત્રે દેશની પ્રગતિ પર પ્રકાશ પાડે છે. તે દર્શાવે છે કે કેવી રીતે પ્રધાનમંત્રીના નેતૃત્વએ વન્યજીવોના રક્ષણ અને તેના કુદરતી વારસાના જતન માટેના પ્રયાસોની સાથે ભારતના બદલાતા દ્રષ્ટિકોણમાં યોગદાન આપ્યું છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું: 

“ભારત રમતગમત, ટેકનોલોજી અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી રહ્યું છે! 

@KP24 ભારતની વધતી જતી રમતગમતની ક્ષમતા, મહિલા ક્રિકેટનો ઉદય અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા ટેકનોલોજી ક્ષેત્રે દેશની પ્રગતિ પર પ્રકાશ પાડે છે. તેઓ નોંધે છે કે કેવી રીતે પીએમ @narendramodi ના નેતૃત્વએ વન્યજીવોના રક્ષણ અને તેના કુદરતી વારસાના જતન માટેના પ્રયાસોની સાથે ભારતના બદલાતા દ્રષ્ટિકોણમાં યોગદાન આપ્યું છે.

https://www.hindustantimes.com/opinion/an-aspiring-achieving-assertive-new-india-101792953158240.html

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2328372) મુલાકાતી સંખ્યા : 15