પોસ્ટેડ ઓન:
22 OCT 2026 6:48PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026 માં મહિલાઓની 400 મીટર T47 સ્પર્ધામાં ઉત્તમ સમય સાથે સિલ્વર મેડલ જીતવા બદલ જયંતીને અભિનંદન પાઠવ્યા છે.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
"એક શાનદાર સિલ્વર!
ઉત્તમ સમય સાથે, જયંતીએ એશિયન પેરા ગેમ્સ 2026 માં મહિલાઓની 400 મીટર T47 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. તેમની સખત મહેનત અને રમતગમતની ભાવના બદલ તેમને અભિનંદન. તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ: PM @narendramodi"
SM/IJ/JD