પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ એશિયન પેરા ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ રામ રતન સિંહને અભિનંદન પાઠવ્યા

પોસ્ટેડ ઓન: 20 OCT 2026 9:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એશિયન પેરા ગેમ્સ 2026માં પુરુષોની ડિસ્કસ થ્રો F51/52/53 સ્પર્ધામાં પ્રશંસનીય થ્રો સાથે સિલ્વર મેડલ મેળવવા બદલ રામ રતન સિંહને અભિનંદન પાઠવ્યા હતા.

પેરા એથ્લેટિક્સમાં ભારત પાસે આનંદ મનાવવાનું વધુ એક કારણ છે તે નોંધતા, શ્રી મોદીએ રામ રતનના પ્રયાસો અને તેમણે દર્શાવેલી દ્રઢતા બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

"પેરા એથ્લેટિક્સમાં ભારત પાસે આનંદ મનાવવાનું વધુ એક કારણ છે!

રામ રતન સિંહે એશિયન પેરા ગેમ્સ 2026માં પુરુષોની ડિસ્કસ થ્રો F51/52/53 સ્પર્ધામાં પ્રશંસનીય થ્રો સાથે સિલ્વર મેડલ મેળવ્યો છે. રામ રતનના પ્રયાસો અને તેમણે દર્શાવેલી દ્રઢતા પર ગર્વ છે: PM @narendramodi"

 

SM/IJ/GP/JT
 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2325650) મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો: English