પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિજયાદશમી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
20 OCT 2026 8:39AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિજયાદશમી નિમિત્તે સૌને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે આનંદ અને શ્રદ્ધાનો આ શુભ તહેવાર સૌના સંકલ્પમાં નવી શક્તિનો સંચાર કરશે. શ્રી મોદીએ સૌને સુખ, સૌભાગ્ય અને જીવનમાં સફળતાની શુભેચ્છા પાઠવી છે.
X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ શેર કર્યું:
"વિજયાદશમી પર આપ સૌને અનંત શુભકામનાઓ. આનંદ અને શ્રદ્ધાનો આ વિજય પર્વ દરેકના સંકલ્પને નવી શક્તિ આપે. દરેકનું જીવન સુખ, સૌભાગ્ય અને સફળતાથી સમૃદ્ધ બને, એ મારી કામના છે."
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2325384)
મુલાકાતી સંખ્યા : 18