ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ 16 ઓક્ટોબરે કર્ણાટક અને કેરલમની મુલાકાત લેશે


ઉપરાષ્ટ્રપતિ કારવાર ખાતે 'INS સમર્થક'ના કમિશનિંગ સમારોહમાં અને કોઝિકોડ ખાતે 'નવરાત્રિ સરગોત્સવમ 2026'ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે

પોસ્ટેડ ઓન: 15 OCT 2026 4:25PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 16 ઓક્ટોબર, 2026ના રોજ કર્ણાટક અને કેરલમની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, તેઓ કર્ણાટકના કારવાર ખાતે ભારતીય નૌકાદળના જહાજ 'INS સમર્થક'ના કમિશનિંગ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

ત્યારબાદ, ઉપરાષ્ટ્રપતિ કેરલમના કોઝિકોડ ખાતે 'નવરાત્રિ સરગોત્સવમ 2026'નું ઉદ્ઘાટન કરશે.

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2323891) મુલાકાતી સંખ્યા : 19