રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતિ પર તેમને પુષ્પાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
15 OCT 2026 12:28PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (15 ઓક્ટોબર, 2026) આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતી નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિ 'નેશનલ સરસ મેળા' માં ઉપસ્થિત રહેવા માટે વિજયવાડાની મુલાકાતે છે.

SM/DK/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2323730)
મુલાકાતી સંખ્યા : 11