પોસ્ટેડ ઓન:
10 OCT 2026 5:56PM by PIB Ahmedabad
મણિપુરના મુખ્યમંત્રી શ્રી ખેમચંદ સિંહે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"મણિપુરના મુખ્યમંત્રી શ્રી @YKhemchandSingh એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી."
SM/IJ/JD