પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુજરાતના કચ્છમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો

પોસ્ટેડ ઓન: 09 OCT 2026 7:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કચ્છમાં થયેલા અકસ્માતમાં થયેલી જાનહાનિ પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરી છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

ગુજરાતના કચ્છમાં થયેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓ વિશે જાણીને ખૂબ દુઃખ થયું. આ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલોના ઝડપથી સાજા થવાની કામના કરું છું: 

પ્રધાનમંત્રી @narendramodi

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2321539) મુલાકાતી સંખ્યા : 32
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी