પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રૂપી સોરેનજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
08 OCT 2026 12:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રૂપી સોરેનજીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે હંમેશા આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવા માટે કામ કર્યું છે. શ્રી મોદીએ કહ્યું કે, 'આ દુઃખની ઘડીમાં તેમની સંવેદના હેમંતજી, કલ્પનાજી અને તેમના સમગ્ર પરિવાર સાથે છે.
X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું:
"રુપી સોરેનજીના નિધનથી દુઃખી છું. તેમણે હંમેશા આદિવાસી સમુદાયોને સશક્ત બનાવવા માટે કામ કર્યું. દુઃખની આ ઘડીમાં, મારી સંવેદના હેમંતજી, કલ્પનાજી અને તેમના સમગ્ર પરિવાર સાથે છે."
રૂપી સોરેનજીના નિધનથી મને ઘણું દુઃખ થયું છે. તેમણે હંમેશા આદિવાસી સમુદાયોના સશક્તિકરણ માટે કામ કર્યું. દુઃખની આ ઘડીમાં હેમંત સોરેનજી, કલ્પનાજી અને તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના.
ᱨᱩᱯᱤ ᱥᱚᱨᱮᱱᱮ ᱵᱟᱹᱜᱤᱭᱟᱜ ᱵᱚᱱ ᱛᱮ ᱟ.ᱰᱤ ᱫᱩᱠᱤᱧ ᱟᱴᱠᱟᱨᱮᱫ ᱠᱟᱱᱟ᱾ ᱱᱤᱭᱟᱹ ᱫᱩᱠ ᱚᱠᱛᱮ ᱨᱮ ᱤᱧᱟᱹᱜ ᱡᱤᱣᱤ ᱨᱟᱲᱮᱡ ᱫᱚ ᱦᱮᱢᱚᱱᱛ ᱡᱤ, ᱠᱚᱞᱯᱚᱱᱟ ᱡᱤ ᱟᱨ ᱩᱱᱤᱭᱟᱜ ᱥᱟᱱᱟᱢ ᱜᱷᱟᱨᱚᱧᱡᱽ ᱨᱮᱱ ᱠᱚ ᱥᱟᱸᱣᱛᱮ ᱢᱮᱱᱟᱜ-ᱟ᱾ "
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2320691)
મુલાકાતી સંખ્યા : 8
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam