પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભારતની પ્રગતિ પર ભાર મૂકતો અને 'વિકસિત ભારત 2047' માટે મજબૂત પાયો નાખતો એક લેખ શેર કર્યો

પોસ્ટેડ ઓન: 07 OCT 2026 1:01PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરનો એક લેખ શેર કર્યો. આ લેખમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રીના 25 વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતનો વિકાસ ઝડપથી આગળ વધ્યો છે.

શ્રી ખટ્ટરે જણાવ્યું હતું કે ડિજિટલ ટેકનોલોજી અને માળખાગત સુવિધાથી લઈને ઉત્પાદન અને સામાજિક કલ્યાણ સુધી, આ સમયગાળાએ ભારતની પ્રગતિના આગામી તબક્કા અને 'વિકસિત ભારત 2047'ના વિઝન માટે મજબૂત પાયો નાખ્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:

"કેન્દ્રીય મંત્રી શ્રી @mlkhattar લખે છે કે પ્રધાનમંત્રી @narendramodiના 25 વર્ષના કાર્યકાળ દરમિયાન ભારતનો વિકાસ અનેકગણો ઝડપી બન્યો છે.

ડિજિટલ ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓથી લઈને ઉત્પાદન અને સામાજિક કલ્યાણ સુધી, આ સમયગાળાએ ભારતની પ્રગતિના આગામી તબક્કા અને 'વિકસિત ભારત 2047' માટે મજબૂત પાયો નાખ્યો છે."

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2320037) મુલાકાતી સંખ્યા : 12