પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ઓડિશાના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી



પોસ્ટેડ ઓન: 01 OCT 2026 7:26PM by PIB Ahmedabad

ઓડિશાના રાજ્યપાલ ડૉ. હરિ બાબુ કંભમપાટીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું;

"ઓડિશાના રાજ્યપાલ @DrHariBabuK એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.

@GovernorOdisha"

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2317963) મુલાકાતી સંખ્યા : 10