પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
26 SEP 2026 2:40PM by PIB Ahmedabad
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
X પર એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:
"ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી @myogiadityanath એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@CMOfficeUP"
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2315299)
મુલાકાતી સંખ્યા : 14