કેન્દ્રીય જાહેર સેવા આયોગ
azadi ka amrit mahotsav

ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી

પોસ્ટેડ ઓન: 26 SEP 2026 8:48AM by PIB Ahmedabad

UPSC ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે.

2. વિગતવાર જાહેરાત નંબર 12/2026 અને ઉમેદવારો માટેની સૂચનાઓ કમિશનની વેબસાઇટ https://upsc.gov.in પર અપલોડ કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારો 26 સપ્ટેમ્બર, 2026 થી 16 ઓક્ટોબર, 2026 સુધી ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ https://upsconline.nic.in દ્વારા અરજી કરી શકે છે.

3. ઉમેદવારોને તેમાં આપેલી વિગતવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી છે.

 

SM/NK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(રીલીઝ આઈડી: 2315232) મુલાકાતી સંખ્યા : 17
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Marathi