પ્રધાનમંત્રીનું કાર્યાલય
આંદામાન અને નિકોબાર દ્વિપ સમૂહના લેફ્ટનન્ટ ગવર્નર પ્રધાનમંત્રીને મળ્યા
પોસ્ટેડ ઓન:
22 SEP 2026 2:28PM by PIB Ahmedabad
આંદામાન અને નિકોબાર ટાપુઓના લેફ્ટનન્ટ ગવર્નર ડૉ. દિનેશ શર્મા આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
પ્રધાનમંત્રી કાર્યાલયે 'X' પર એક પોસ્ટમાં માહિતી આપી:
"આંદામાન અને નિકોબાર દ્વિપના લેફ્ટનન્ટ ગવર્નર, @LG_ANI_DrDinesh, પ્રધાનમંત્રી @narendramodi ને મળ્યા."
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad