પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વડોદરામાં મુખ્ય પ્રોજેક્ટ્સના લોન્ચિંગ દરમિયાન આપેલા પોતાના સંબોધનની ઝલક શેર કરી
પોસ્ટેડ ઓન:
08 SEP 2026 5:55PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વડોદરામાં મુખ્ય પ્રોજેક્ટ્સના લોન્ચિંગ દરમિયાન એક કાર્યક્રમમાં આપેલા પોતાના સંબોધનની ઝલક શેર કરી છે.
X પોસ્ટ્સની શ્રેણીમાં, શ્રી મોદીએ કહ્યું;
“2,800+ કિમી લાંબો ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર હવે પૂર્ણ થઈ ગયો છે.
ગતિ શક્તિ અને ભારતના લોજિસ્ટિક્સ ટ્રાન્સફોર્મેશન માટે આ એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે.”
“ભારત બનાવી રહ્યું છે:
ચિપ્સ થી શિપ્સ… દેશમાં જ સંપૂર્ણ વેલ્યુ ચેઇન.
સોલાર થી ન્યુક્લિયર… એઆઈ (AI), ડેટા સેન્ટર્સ અને ભવિષ્યના ઉદ્યોગો માટે એનર્જી ઇકોસિસ્ટમ.”
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2307960)
મુલાકાતી સંખ્યા : 20