રાષ્ટ્રપતિ સચિવાલય
છ દેશોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિને તેમના પરિચય પત્રો સોંપ્યા
प्रविष्टि तिथि:
24 AUG 2026 7:52PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (24 ઓગસ્ટ, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા એક સમારોહમાં સાઉથ સુદાન, યુનાઇટેડ આરબ અમીરાત (UAE), નાઇજીરિયા, મોલ્દોવા, જર્મની અને સ્વીડનના રાજદૂતોએ આપેલા પરિચય પત્રો (credentials) સ્વીકાર્યા હતા.
જેમણે તેમના પરિચય પત્રો રજૂ કર્યા તેમાં સામેલ છે:
એચ.ઈ. શ્રીમતી સીટોના અબ્દુલ્લા ઓસ્માન, રિપબ્લિક ઓફ સાઉથ સુદાનના રાજદૂત

એચ.ઈ. શ્રી અબ્દુલ્લા સૈફ અલી સ્લેયમ અલ નુઆઇમી, યુનાઇટેડ આરબ અમીરાતના રાજદૂત

એચ.ઈ. શ્રી મુહમ્મદ સૈદુ દાહિરુ, ફેડરલ રિપબ્લિક ઓફ નાઇજીરિયાના હાઇ કમિશનર

એચ.ઈ. શ્રીમતી ઇન્ગા ઇઓનેસાઇ, રિપબ્લિક ઓફ મોલ્દોવાના રાજદૂત

એચ.ઈ. ડૉ. જેસ્પર વિક, ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીના રાજદૂત

એચ.ઈ. સુશ્રી પેટ્રા મેનાન્ડર, સ્વીડનના રાજદૂત

SM/NP/JD
(रिलीज़ आईडी: 2302931)
आगंतुक पटल : 14