પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની શુભેચ્છાઓ પાઠવી

प्रविष्टि तिथि: 23 AUG 2026 10:50AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ મોટા સપના જોવા, વધુ નવીનતા લાવવા અને નવી સીમાઓને સ્પર્શ કરવાનું આહ્વાન કર્યું છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની શુભકામનાઓ! 🛰️

ચાલો આપણે મોટા સપના જોઈએ, વધુ નવીનતા લાવીએ અને નવી સીમાઓને સ્પર્શ કરીએ….

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(रिलीज़ आईडी: 2302436) आगंतुक पटल : 16