પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

प्रविष्टि तिथि: 20 AUG 2026 10:41AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું;

“ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ.”

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  


(रिलीज़ आईडी: 2301428) आगंतुक पटल : 14