પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી દુર્ઘટનાના પીડિતો માટે પીએમએનઆરએફમાંથી સહાયની જાહેરાત કરી

प्रविष्टि तिथि: 17 AUG 2026 3:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ)માંથી દરેક મૃતકના પરિવારજનો માટે 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે, તેમજ પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે શેર કર્યું:

"પશ્ચિમ બંગાળના બીરભૂમમાં થયેલી દુર્ઘટનાના પગલે, પ્રધાનમંત્રી @narendramodi એ દરેક મૃતકના પરિવારજનો માટે પીએમએનઆરએફમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલ થયેલા લોકો માટે 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે."


 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2300702) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Bengali-TR , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam