પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ દ્રષ્ટિ, વિચારો, શબ્દો અને કાર્યો દ્વારા હૃદય જીતવાની શક્તિ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

प्रविष्टि तिथि: 12 AUG 2026 8:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સંસ્કૃત સુભાષિત શેર કર્યું, જે દ્રષ્ટિ, વિચારો, શબ્દો અને કાર્યો દ્વારા હૃદય જીતવાની શક્તિ પર પ્રકાશ પાડે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

"આપણા યુવા સાથીઓ માત્ર દેશનું ભવિષ્ય નથી, પરંતુ વર્તમાનની સૌથી મોટી શક્તિ પણ છે. તેઓએ તેમની સંવેદનશીલતા, સેવા અને શક્તિથી વિશ્વભરમાં એક અલગ ઓળખ બનાવી છે."

चक्षुषा मनसा वाचा कर्मणा च चतुर्विधम्।

प्रसादयति यो लोकं तं लोकोऽनुप्रसीदति।।"

જે વ્યક્તિ પોતાના દ્રષ્ટિકોણ, વિચારો, શબ્દો અને કાર્યો દ્વારા લોકોના દિલ જીતી લે છે, તે બદલામાં તેમનો વિશ્વાસ, આદર અને  સદ્દભાવના મેળવે છે.


 

SM/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2298035) आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam