કેન્દ્રીય જાહેર સેવા આયોગ
ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી
પોસ્ટેડ ઓન:
10 AUG 2026 11:38AM by PIB Ahmedabad
UPSC ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી રહ્યું છે.
વિગતવાર જાહેરાત નં. 10/2026 અને ઉમેદવારો માટેની સૂચનાઓ કમિશનની વેબસાઇટ https://upsc.gov.in.પર અપલોડ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો 8 ઓગસ્ટ, 2026 થી 28 ઓગસ્ટ, 2026 (કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના વહીવટ હેઠળની જગ્યાઓ સિવાયની જગ્યાઓ માટે) અને 4 સપ્ટેમ્બર, 2026 (કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના વહીવટ હેઠળની જગ્યાઓ માટે) દરમિયાન ઓનલાઇન ભરતી અરજી પોર્ટલ https://upsconline.nic.in/ora/ દ્વારા અરજી કરી શકે છે.
ઉમેદવારોને તેમાં દર્શાવેલ વિગતવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.
SM/BS/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2296982)
મુલાકાતી સંખ્યા : 96