પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ઝારખંડના રાજ્યપાલે પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

પોસ્ટેડ ઓન: 03 AUG 2026 1:09PM by PIB Ahmedabad

ઝારખંડના રાજ્યપાલ શ્રી સંતોષ ગંગવારે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. 

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

"ઝારખંડના રાજ્યપાલ શ્રી @santoshgangwar પ્રધાનમંત્રી @narendramodiને મળ્યા.

@jhar_governor"

 

SM/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2293709) મુલાકાતી સંખ્યા : 84