પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વીસી (VC) મારફતે 'વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા સંકલ્પ અભિયાન' ના પ્રારંભ પ્રસંગે આપેલા પોતાના સંબોધનની ઝલક શેર કરી

प्रविष्टि तिथि: 02 AUG 2026 8:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીસી (VC) મારફતે 'વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા સંકલ્પ અભિયાન' ના પ્રારંભ પ્રસંગે આપેલા પોતાના સંબોધનની ઝલક શેર કરી છે.

X પરની શ્રેણીબદ્ધ  શ્રી મોદીએ જણાવ્યું હતું કે;

“કાશીની પવિત્ર ધરતી પરથી ઉદ્ભવેલો કલ્યાણકારી વિચાર હવે એક નેશનલ પ્રોજેક્ટ બની ગયો છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે 'વિકસિત ભારત માટે નશા મુક્ત યુવા સંકલ્પ અભિયાન' સામૂહિકતાની તાકાતથી દરેક યુવાના મનને સ્પર્શશે.”

 

“ડ્રગ્સ થોડા સમય માટે ‘High’ (ઉચ્ચ નશો) આપે છે, પરંતુ કારકિર્દી અને કૌટુંબિક જીવનને ‘Low’ (પતન તરફ) કરી દે છે. તેથી, નશા મુક્ત રહીને આપણા યુવાનોએ પોતાની ક્ષમતા (Potential)નું રક્ષણ કરવાનું છે!”

 

“નશા મુક્તિની દિશામાં દેશભરની કોલેજો અને યુનિવર્સિટીઓના આપણા પ્રોફેસરોને મારું આ ખાસ આહ્વાન...”

 

SM/BS/JD


(रिलीज़ आईडी: 2293533) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Malayalam