પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પુરુષોની 60 કિગ્રા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ સચિન સિવાચને અભિનંદન પાઠવ્યા

प्रविष्टि तिथि: 02 AUG 2026 1:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026માં પુરુષોની 60 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ સચિન સિવાચને અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સચિન સિવાચની સિદ્ધિ અનેક યુવા બોક્સરોને પ્રેરણા આપશે.

શ્રી મોદીએ તેમને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તેઓ ભારતને ગૌરવાન્વિત કરતા રહેશે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

“સચિન સિવાચે ગ્લાસગોમાં ગોલ્ડ મેળવ્યો!

પુરુષોની 60 કિગ્રા બોક્સિંગ સ્પર્ધામાં સફળતા બદલ તેમને અભિનંદન. તેઓ અનેક યુવા બોક્સરોને પ્રેરણા આપશે. આગામી પ્રયાસો માટે તમામ શુભેચ્છાઓ. તેઓ હંમેશા ભારતને ગૌરવાન્વિત કરતા રહે.

#CWG2026”

 

IJ/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2293271) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Telugu , Kannada , Malayalam