કેન્દ્રીય જાહેર સેવા આયોગ
ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી
प्रविष्टि तिथि:
11 JUL 2026 3:43PM by PIB Ahmedabad
યુપીએસસી (UPSC) ભારત સરકારમાં વિવિધ જગ્યાઓ પર સીધી ભરતી માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરે છે.
2. ઉમેદવારો માટેની સૂચનાઓ સાથેની વિગતવાર જાહેરાત ક્રમાંક 08/2026 કમિશનની વેબસાઇટ https://upsc.gov.in પર અપલોડ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન રિક્રુટમેન્ટ એપ્લિકેશન પોર્ટલ https://upsconline.nic.in/ora/ માધ્યમથી 11 જુલાઈ, 2026 થી 31 જુલાઈ, 2026 સુધી અરજી કરી શકે છે.
3. ઉમેદવારોને તેમાં દર્શાવેલ વિગતવાર સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2283641)
आगंतुक पटल : 21