ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 11 જુલાઈએ બિહારની મુલાકાત લેશે

प्रविष्टि तिथि: 10 JUL 2026 3:54PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 11 જુલાઈ, 2026ના રોજ બિહારના ગયાની મુલાકાત લેશે.

મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિ બિહારના ગયા સ્થિત બિહાર ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (BIPARD) ખાતે બિહાર વિધાનસભાના સભ્યો માટે આયોજિત તાલીમ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં ખાસ ઉપસ્થિત રહેશે.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2283313) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Tamil , Malayalam