પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ રાજર્ષિ છત્રપતિ શાહુજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 26 JUN 2026 12:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજર્ષિ છત્રપતિ શાહુજી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. શ્રી મોદીએ કહ્યું, "તેમણે પોતાનું જીવન વંચિત, શોષિત અને પછાત વર્ગોના ઉત્થાન માટે સમર્પિત કર્યું. તેમનું મહાન કાર્ય અને આદર્શો આવનારા સમયમાં દેશને માર્ગદર્શન આપતા રહેશે."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"રાજર્ષિ છત્રપતિ શાહુજી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ! તેઓ સામાજિક ન્યાય અને સમાનતાના પ્રબળ હિમાયતી હતા. તેમણે પોતાનું જીવન વંચિત, શોષિત અને પછાત વર્ગોના ઉત્થાન માટે સમર્પિત કર્યું. તેમના મહાન કાર્યો અને આદર્શો યુગો યુગો સુધી રાષ્ટ્રને માર્ગદર્શન આપતા રહેશે."

राजर्षी छत्रपती शाहू महाराज यांच्या जयंतीनिमित्त त्यांना विनम्र अभिवादन! सामाजिक न्याय आणि समतेचे ते खंदे पुरस्कर्ते होते. वंचित, शोषित आणि मागासवर्गीयांच्या उन्नतीसाठी त्यांनी आपले संपूर्ण जीवन समर्पित केले. त्यांचे महान कार्य आणि आदर्श युगानुयुगे राष्ट्राला प्रेरणा देत आणि मार्गदर्शन करत राहील.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2278144) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Odia , Tamil , Telugu , Kannada , Malayalam