પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ખેડૂતોના કલ્યાણ અને સશક્તિકરણ પરનો એક લેખ શેર કર્યો

प्रविष्टि तिथि: 14 JUN 2026 8:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.

આ લેખમાં ખેડૂતોના કલ્યાણ અને સશક્તિકરણની દિશામાં છેલ્લા 12 વર્ષોમાં કરવામાં આવેલા અભૂતપૂર્વ કાર્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. તેમાં નોંધવામાં આવ્યું છે કે અન્નદાતાઓ માટેની વિવિધ પહલોથી તેમના જીવનમાં નોંધપાત્ર સકારાત્મક પરિવર્તનો આવ્યા છે અને કૃષિ ક્ષેત્રની આ પરિવર્તનકારી સફર વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

છેલ્લા 12 વર્ષોમાં ખેડૂત ભાઈ-બહેનોના કલ્યાણ અને સશક્તિકરણની દિશામાં અભૂતપૂર્વ કાર્યો થયા છે. અન્નદાતાઓ માટેની અમારી યોજનાઓથી તેમના જીવનમાં ઘણો સકારાત્મક બદલાવ આવ્યો છે. કેન્દ્રીય મંત્રી @ChouhanShivrajજીએ પોતાના લેખમાં કૃષિ ક્ષેત્રની આ પરિવર્તનકારી સફર વિશે વિગતવાર જણાવ્યું છે.”

SM/NP/JD


(रिलीज़ आईडी: 2272751) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Kannada , Malayalam