પ્રધાનમંત્રીનું કાર્યાલય
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
પોસ્ટેડ ઓન:
11 JUN 2026 6:08PM by PIB Ahmedabad
જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી ઓમર અબ્દુલ્લાએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રધાનમંત્રી કાર્યાલયે (PMO) X પર પોસ્ટ કર્યું;
“જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી શ્રી @OmarAbdullah એ પ્રધાનમંત્રી @narendramodi સાથે મુલાકાત કરી.
@CM_JnK”
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2271859)
મુલાકાતી સંખ્યા : 57
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam