રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ શૌર્ય પુરસ્કારો એનાયત કર્યા

प्रविष्टि तिथि: 08 JUN 2026 7:36PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (8 જૂન, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત ડિફેન્સ ઇન્વેસ્ટિચર સેરેમની-2026 (તબક્કો-I) માં શૌર્ય પુરસ્કારો (ગૅલેન્ટ્રી એવોર્ડ્સ) એનાયત કર્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ, ભારતના પ્રધાનમંત્રી અને કેન્દ્રીય રક્ષા મંત્રી સામેલ હતા.

પુરસ્કાર વિજેતાઓના પ્રશસ્તિપત્રો અને સમારોહના ફોટોગ્રાફ્સ સાથે સામેલ છે.

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2270428) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Malayalam